ઓનલાઇન સાંગોદ્રા સોસાયટી
‘ઓનલાઇન સાંગોદ્રા સોસાયટી-વેબસાઇટ’ એ સાંગોદ્રા-ગીર ગામ સાથે સંબંધ ધરાવતા
લોકો કે જેઓ સાંગોદ્રા માં રહે છે અથવા તો સાંગોદ્રાથી દૂર રહે છે તેઓ બધાને સાંગોદ્રા સાથે સાંકળી રાખવાના હેતુસર બનાવવામાં આવી છે આ વેબસાઇટ નો અથવા આ વેબસાઇટ દ્વારા પ્રકાશિત થયેલ માહિતીઓનો કોઈપણ અન્ય વ્યક્તિ, સમૂહ, વેબસાઇટ કે અન્ય કોઈપણ ઓનલાઇન કે ઓફલાઇન કોન્ટેન્ટ સાથે
સંબંધ નથી જેની સર્વે લોકોએ નોંધ લેવી.
આ વેબસાઇટ નો ઉપયોગ માત્ર અને માત્ર માહિતીની આપ લે કરવા માટે જ થનાર છે. આ હેતુસર જે વાતો સાંગોદ્રાને, અંહીના લોકોને, પ્રવુતિઓને તેમજ સાંગોદ્રાનું મૂળ ધરાવતા લોકો કે જેઓ દેશ-પરદેશ માં વસે છે તેઓને ગૌરવ અપાવે છે તેવી વાતોને અંહી પ્રકાશિત કરવામાં આવશે. તમે પણ અમને તમારી કે સાંગોદ્રા સાથે સંબંધ ધરાવતી સફળતાની વાતો કે યાદગાર બનાવો [email protected] પર ઈમેલ કરી શકો છો અગર અમને તમારી વાતો ગમશે અને તેમાં તથ્ય જણાશે તો તમારી વાતોને આ વેબસાઇટના બુલેટિન-બોર્ડ પર પ્રકાશિત કરવામાં આવશે. તમારા દ્વારા મોકલાવેલ વાતોની અમારા ગ્રૂપ દ્વારા ખરાઈ કરવામાં આવશે જેથી સાચી વાતો અને વિગતો મોકલવા ભલામણ કરવામાં આવે છે અને તમારી મોકલાવેલ વાતોને આ વેબસાઇટ પર પ્રકાશિત કરવા કે ના કરવાના તમામ અધિકારો અને નિર્ણયો ઓનલાઇન સાંગોદ્રા સોસાયટીના જ રહેશે.
તમે તમારી વાતો અમને ગુજરાતી, હિન્દી કે ઇંગ્લિશ ભાષામાં ઈમેલ કરી શકો છો. વાતોથી સંબંધિત તારીખ અને સ્થળનો પણ ઉલ્લેખ કરવામાં આવે અને શક્ય હોય તો ફોટોગ્રાફ પણ મોકલવામાં આવે એવી વિનંતી કરવામાં આવે છે.
પૂછપરછ અને જાહેરાત માટે પણ સંપર્ક આવકાર્ય છે. અમે તમારી વાતોની રાહ જોઈશું.
આભાર
લી. ઓનલાઇન સાંગોદ્રા સોસાયટી-મુંબઈ (ભારત)